વર્ષનું પહેલું શનિ પ્રદોષ વ્રત:29 જાન્યુ.એ તિથિ-વારના ખાસ - Kandarp Joshi

Mythology

પોષ મહિનાના શનિવારે પ્રદોષ તિથિના સંયોગમાં કરવામાં આવતી શિવ પૂજા પુણ્ય ફળ આપનારી હોય છે. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે વર્ષનું પહેલું પ્રદોષ 29મી જાન્યુઆરીએ કરવામાં આવશે. આ સંયોગમાં કરવામાં આવતી પૂજાથી શનિના અશુભ પ્રભાવમાં થતી તકલીફોથી રાહત મળે છે. જે લોકો શનિની મહાદશા, સાડાસાતી અને ઢૈય્યાથી પરેશાન છે તેમના માટે આ દિવસ ખૂબ જ ખાસ રહેશે. આ દિવસે બારસ હોવાથી ભગવાન વિષ્ણુ અને શિવજીની પૂજાનો ખાસ સંયોગ બનશે.

પ્રદોષ એટલે સુદ અને વદ પક્ષની તેરસ તિથિ
સુદ અને વદ પક્ષની તેરસ એટલે તેરમી તિથિને પ્રદોષ કહેવામાં આવે છે. શિવપુરાણ પ્રમાણે શિવજીની પ્રિય તિથિ હોવાથી પ્રદોષમાં કરવામાં આવતી શિવ પૂજાનું ખાસ ફળ મળે છે. ભગવાન શિવ જ શનિદેવના ગુરુ છે. એટલે શ્રાવણ મહિનામાં શનિવારના દિવસે શિવ પૂજા કરવાથી શનિદોષના કારણે થતી તકલીફોથી રાહત મળે છે.

Abcd ertyu

Poem Art

abcdefghijklmnopqrsty. abcdefghijklmnopqrsty.abcdefghijklmnopqrsty.abcdefghijklmnopqrsty. abcd....

ઓહ, પાકિસ્તાન! ખતરનાક ખેલખેલૈયા હાજર છે

Technology Science

અફીણનો છોડ વાવીને દ્રાક્ષની આશા રાખ....

હા ઘરમાં સુરાહી ને જામ રાખું છું

Poem

હા ઘરમાં સુરાહી ને જામ રાખું છું

આશિકી કદી સારી કે ખરાબ હોતી નથી

Poem

આશિકી કદી સારી કે ખરાબ હોતી નથી

History of Audichya Brahmin

Article History

ઔદિચ્ય બ્રાહ્મણ એ ભારતમાં મુખ્યત્વે....