અનુ. નં પ્રવ્રુત્તિ / કાર્યક્રમ તારીખ / મહિનો કોના સહયોગથી નોંધ
ગરબા ક્લાસની પૂર્ણાહુતિ ૧૯-૦૯-૨૦૧૭ કુ. રાજવી રાકેશભાઇ દેસાઇ ૮૫
રક્ત્દાન શિબિર તથા નિ:શુક્લ આંખનો ચેકઅપ કેમ્પ ૩૦-૦૯-૨૦૧૭ રક્તદાન કેંદ્રના ડોક્ટરો -
યોગ શિબિર ૩-૧૧-૨૦૧૭ થી ૫-૧૧-૨૦૧૭ SDKM ૬૪
પશુ-પક્ષી બચાવ કેમ્પ ૧૩-૧-૨૦૧૮ થી ૧૬-૧-૨૦૧૮ SDKM અને પ્રયાસ -
ધ્વજવંદન ૨૬-૧-૨૦૧૮ પ્રમુખશ્રી વિરલભાઇ દેસાઇ અને મંત્રીશ્રી પરેશભાઇ દેસાઇ -
ચેસ અને કેરમ સ્પર્ધા ૨૯-૧-૨૦૧૮ સુરત ચેસ અને કેરમ એસોસિએશન -
યોગ શિબિર તેમજ નિ:શુલ્ક તબીબી સારવાર ૨૫-૨-૨૦૧૮ Shalby Hospital તેમજ D.R.G.D સ્કુલ સાયણ ૧૦૯ દર્દીઓ
માર્ગદર્શન શિબિર ૩-૦૪-૨૦૧૮ દયાળજી કેળવણી મંડળ -
કારકિર્દી માર્ગદર્શન સેમિનાર ૨૫-૦૪-૨૦૧૮ રોટરી ક્લબ ઓફ ગણદેવી,
તાલિકા અનાવિલ મંડળ, ગણદેવી,
તાલુકા કોળી સમાજ અને સોશિયલ ગ્રુપ ગણદેવી
૨૫૦ થી વધુ વિધ્યાર્થીઓ
૧૦ નાટક-બેનકાબ અને સ્થાપક સભ્યોનુ સન્માન ૩૦-૫-૨૦૧૮ - -
૧૧ યોગ શિબિર ૨૫-૦૬-૨૦૧૮ શ્રી દયાળજી કેળવણી મંડળ અને અડાજણ અનાવિલ સહિયર ગ્રુપ