Poem
હા ઘરમાં સુરાહી ને જામ રાખું છું
પણ દિલમાં રાધા ને શ્યામ રાખું છું
હશે અમિરોની મહેફિલમાં મશહૂર તું
હું શહેરના આશિકોમાં મોટુ નામ રાખું છું
છે શરાબ જેવી વાતો મિજાઝમાં મારા
કડવી શરૂઆત ને મીઠું અંજામ રાખું છું
આવી તારા શહરમાં તારા જેવો થયો
કે હું પણ હવે કામથી કામ રાખું છું
Article Social
કારણ કે તેઓ તિલક કરીને અને હિજાબ પહેર....